― Advertisement ―

HomeGujarati LyricsGotilo Lyrics in Gujarati - ગોતી લો તમે ગોતી લો લિરિક્સ |...

Gotilo Lyrics in Gujarati – ગોતી લો તમે ગોતી લો લિરિક્સ | Khalasi

Gotilo Tame Gotilo Lyrics in Gujarati written by Saumya Joshi from the album Coke Studio. This beautiful Gujarati song is sung by Aditya Gadhvi. The music of the song composed by Achint. Khalasi tells the tale of the limitless sailor who has set out to explore through the shores of Gujarat.

Gotilo Tame Gotilo Song Details:

Song:Gotilo Tame Gotilo
Singer(s):Aditya Gadhvi
Musician(s):Achint
Lyricist(s):Saumya Joshi
Genre:Bhajan
Label(©):Coke Studio
Language:Gujarati
Chorus:Isha Nair, Mousam Mehta, Malka Mehta, Bansari Maisuriya, Dipali Vyas
Producer:Achint

Gotilo Lyrics in Gujarati | ગોતી લો તમે ગોતી લો લિરિક્સ ગુજરાતી

ગોતી લો તમે ગોતી લો ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો

કાંઠેથી જા તું જા દરિયે
દરિયે થી જા તું જા તળિયે
કાંઠેથી જા તું જા

ગોતી લો તમે ગોતી લો ગોતી લો

કાંઠેથી જા તું જા જા
દરિયે થી જા તું જા તળિયે
કાંઠેથી જા તું જા

ગોતી લો તમે ગોતી લો ગોતી લો

વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો જ્યાં વહીએ…
રે’વા દો રે’વા દો રે’વા દો જયાં છૈયે
વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો હવે
રે’વા દો રે’વા દો રે’વા દો હવે

નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો

એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને
એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને
એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

ખેવૈયા ઓ ખેવૈયા

હમ્બો રે હૈ હૈ હૈ યા
નીકળી જા લઈને તું તારી નૈયા
હમ્બો રે હૈ હૈ હમ્બો રે હૈ
ખેવૈયા ઓ ખેવૈયા
હમ્બો રે હૈ હૈ હૈ યા
નીકળી જા લઈને નૈયા
હમ્બો રે હમ્બો રે હૈ હૈ યા

વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો જ્યાં વહીએ…
રે’વા દો રે’વા દો રે’વા દો જ્યાં છૈયે…
વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો અહિં
રે’વા દો રે’વા દો રે’વા દો અહિં
નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો

એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને
એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને
અરે જડેલું ન શોધે
અને શોધેલું ન ગોતે
એવો ખારવો ખલાસી ગોતી લો

અરે કિનારા તો સ્થિર અને સલામત હોય
પણ માણસ એના માટે નથી સર્જાણો
અરે ખારવો ખલાસી તો ઈ કે’વાય
કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે
અને ઉતરવું પડે કારણકે…

કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને
નાના એવા સપનાની રેતવાળી ઢગલી ને
તોફાનો તરાપ મારે
હલેસાઓ હાંફી જાય
તોય જેની હિંમત
અને હામ નહિ હાંફે
એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસો
એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસો ગોતી લો
ગોતી લો

ગોતી લો
ગોતી લો
પોતાનાજ દરિયા માં
પોતાનીજ ડબૂકીથી
જાતનું અમૂલું મોતી લો
નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો

એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા
એવો કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા
એવો કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા
એવો કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા
નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

Gotilo Tame Gotilo Lyrics In English – Khalasi Lyrics

[Intro]
Gotilo, Tame Gotilo Gotilo Gotilo
Gotilo, Tame Gotilo Gotilo Gotilo
Nathi Je Majhaama
Khaali Vaavataa Dhajaa Maa
Evo Haad No Pravaasi Gotilo

Gotilo, Tame Gotilo Gotilo Gotilo
Gotilo, Tame Gotilo Gotilo Gotilo
Nathi Je Majhaama
Khaali Vaavataa Dhajaa Maa
Evo haad no pravaasi Gotilo

[Verse 1]
Kaanthethi Jaa tu Jaa, Dariye
Dariye thi Jaa Tu Jaa, Taliye
Kaanthethi Jaa Tu Jaa
Gotilo, Tame Gotilo Gotilo Gotilo, Ohho

Kaanthethi Jaa Tu Jaa-Jaa
Dariye Thi Jaa Tu Jaa, Taliye
Kaanthethi Jaa Tu Jaa
Gotilo, Tame Gotilo Gotilo Gotilo

[Pre-Chorus]
Ae Vehva Do, Vehva Do, Vehva Do Jyan Vahiye
Vehva Do Vehva Do, Vehva Do
Revaado, Revaado, Revaado Jyaan Chhaiye
Revaado, Revaado, Revaado
Vehva Do, Vehva Do, Vehva Do, Have
Revaado, Revaado, Revaado, Have

[Chorus]
Nathi Je Majhaama
Khaali Vaavataa Dhajaa Maa
Evo Haad No Pravaasi Gotilo

Evo Kon Chhe Khalaasi Mane Kaidone
Enaa Thaam Ne Thekaana Mane Daidone
Evo Kon Chhe Khalaasi Mane Kaidone
Gotilo, Tame Gotilo Gotilo Gotilo

Evo Kon Chhe Khalaasi Mane Kaidone
Enaa Thaam Ne Thekaana Mane Daidone
Evo Kon Chhe Khalaasi Mane Kaidone
Gotilo, Tame Gotilo Gotilo Gotilo

[Verse 2]
Khevaiyaa, O Khevaiyaa
Hambo Re Hai, Hai, Haiyaa
Niklijaa Laine Tu Taari Naiyaa
Hambo Re, Hai, Hai
Hambo Re Hai, Aye

Khevaiyaa, O Khevaiyaa
Hambo Re Hai, Hai, Haiyaa
Niklijaa Laine Tu Taari Naiyaa
Hambo Re, Hambo Re Hai, Hai, Haiyaa

[Pre-Chorus]
Ae Vehva Do, Vehva Do, Vehva Do Jyan Vahiye
Vehva Do Vehva Do, Vehva Do
Revaado, Revaado, Revaado Jyaan Chhaiye
Revaado, Revaado, Revaado
Vehva Do, Vehva Do, Vehva Do, Ahi
Revaado, Revaado, Revaado, Ahi

[Chorus]
Nathi Je Majhaama
Khaali Vaavataa Dhajaa Maa
Evo Haad No Pravaasi Gotilo

Evo Kon Chhe Khalaasi Mane Kaidone
Enaa Thaam Ne Thekaanaa Mane Daidone
Evo Kon Chhe Khalaasi Mane Kaidone
Gotilo, Tame Gotilo Gotilo Gotilo
Evo Kon Chhe Khalaasi Mane Kaidone
Enaa Thaam Ne Thekaanaaane Daidone

[Post-Chorus]
Are, Jadelu Na Shodhe
Ane Shodhelu Na Gote
Evo Khaarvo Khalaasi Goti Lo

[Verse 3]
Are, Kinaaraa Toh Sthir Ane Salaamat Hoy
Pan Maanas Ena Maate Nathi Sarjaano
Arre Kharvo Khalasi Toh Ee Kehvaay
Ke Je Fanidhar Naag Jeva Dariya Ni Haame Utre
Ane Utarvu Pade Kaaranke…

Kinaare To Khaali Pade Naani Naani Pagli Ne
Naanaa Eva Sapnaa Ni Ret Vaali Dhagali Ne
Tofaano Taraap Maare
Halesaao Haanfi Jaay
Toy Jeni Himmat
Ane Haam Nahi Haanfe

Evo Khaarvo Khalaasi
Evo Haadno Pravaasi
Evo Khaarvo Khalaasi
Evo Haadno Pravaasi

[Hook]
Gotilo, Gotilo
Gotilo, Gotilo
Gotilo, Gotilo
Gotilo, Gotilo

Potaanaa J Dariyaamaa
Potaanij Dubkithi
Jaatnu Amulu Moti Lo

Nathi Je Majhaama
Khaali Vaavataa Dhajaa Maa
Evo Haad No Pravaasi Gotilo

[Chorus]
Evo Kon Chhe Khalaasi Mane
O Khevaiyaa
Evo Kon Chhe Pravaasi Mane
Hai, Hai, Haiyaa
Evo Kon Chhe Khalaasi Mane
Laija Naiyaa
Gotilo, Tame Gotilo Gotilo

Evo Kon Chhe Khalaasi Mane
O Khevaiyaa
Evo Kon Chhe Pravaasi Mane
Hai, Hai, Haiyaa
Evo Kon Chhe Khalaasi Mane
Laija Naiyaa
Gotilo, Tame Gotilo Gotilo

Evo Kon Chhe Khalaasi Mane
O Khevaiyaa
Evo Kon Chhe Pravaasi Mane
Hai, Hai, Haiyaa
Evo Kon Chhe Khalaasi Mane
Laija Naiyaa
Gotilo, Tame Gotilo Gotilo

Evo Kon Chhe Khalaasi Mane
O Khevaiyaa
Evo Kon Chhe Pravaasi Mane
Hai, Hai, Haiyaa

[Outro]
Nathi Je Majhaama
Khaali Vaavataa Dhajaa Maa
Evo Haad No Pravaasi Gotilo
Ae, Gotilo, Tame Gotilo Gotilo

ગોતી લો લિરિક્સ Gotilo Tame Gotilo Lyrics – Khalasi | Aditya Gadhvi x Achint

Gotilo Tame – Khalasi : YouTube Video

ગોતી લો તમે ગોતી લો ગુજરાતી ગીત આદિત્ય ગઢવીએ ગાયું છે.સૌમ્યા જોષી દ્વારા આ ગીત લખવામાં આવ્યું છે. ખલાસી એ અમર્યાદ નાવિકની વાર્તા કહે છે જેઓ ગુજરાતના દરિયાકાંઠે અન્વેષણ કરવા નીકળ્યા છે. આ ગીત તેની નાજુક, સાહસિક સફર, તેના આહલાદક અનુભવો અને તેના ઉત્સાહની વાત કરે છે કે જેની સાથે તે વહાણમાં જતી વખતે જીવનનો સામનો કરે છે!

ગીત: ગોતી લો તમે ગોતી લો

  • ગાયક(ઓ): આદિત્ય ગઢવી
  • સંગીતકાર(ઓ): અચિંત
  • ગીતકાર(ઓ): સૌમ્યા જોશી
  • પ્રકાર: ભજન
  • લેબલ(©): કોક સ્ટુડી
  • ભાષા: ગુજરાતી
  • કોરસ: ઈશા નાયર, મૌસમ મહેતા, મલકા મહેતા, બંસરી મૈસૂરિયા, દિપાલી વ્યાસ
  • નિર્માતા: અચિંત

FAQs For Gotilo Tame Gotilo

Who is the Singer of Gotilo Tame Gotilo Song?

Gotilo Tame Gotilo Song is sung by Aditya Gadhvi.

Who is the Music Director of Gotilo Tame Gotilo Song?

Gotilo Tame Gotilo Song is Composed by Achint.

Which album is the Song Gotilo Tame Gotilo from?

Gotilo Tame Gotilo is a Hindi song from the album Coke Studio.

Who is the Lyrics Written of Gotilo Tame Gotilo Song?

Gotilo Tame Gotilo Song lyrics is written by Saumya Joshi.

When was Gotilo Tame Gotilo Song Released?

Gotilo Tame Gotilo is a Hindi song released in Year 2023

What is the Duration of Gotilo Tame Gotilo Song?

The duration of the Song Gotilo Tame Gotilo is 4:23 minutes.

નિષ્કર્ષ

દોસ્તો! જો તમને “Gotilo Lyrics” વાળો આ લેખ પસંદ છે તો કૃપા કરીને તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયા પર શેર કરશો. તમારી એક શેર અમને તમારા માટે નવા ગીતો લાવવા મદદ કરશે.

અમને ખાત્રી છે કે તમને આ ગોતી લો તમે ગોતી લો લિરિક્સ ગીત પસંદ આવ્યું હશે

જો તમે તમારી પસંદીદા ગીતો ના બોલ જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખી અમને જણાવો અમે તમારા માટે એ ગીત ના બોલ લાવવા કોશિશ કરશું આભાર!🙏